લાખામાચી પ્રાથમિક શાળા-૨ આપનુ હાર્દિક સ્વાગત કરે છે.
અમારી શાળા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં થાનગઢ શહેરથી ૧૦ કિ.મી દુર લાખામાચી ગામે આવેલી છે.ગામની બે શાળાપૈકી અમારી શાળા ગામથી ૨ કિ.મી દુર સીમ વિસ્તારમાં આવેલી છે.જેમાં આજુબાજુના વાડીવિસ્તાર નાં બાળકો શાળામાં ભણવામાટે આવે છે.